Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 4:32 - પવિત્ર બાઈબલ

32 તેઓ ઈસુના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેમનું બોલવું અધિકારયુકત હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

32 તેમનો ઉપદેશ સાંભળીને તેઓ સૌ આશ્ર્વર્યમાં પડી ગયા; કારણ, તેમની વાણી અધિકારયુક્ત હતી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 4:32

Follow us:

Advertisements


Advertisements