Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 4:31 - પવિત્ર બાઈબલ

31 ત્યારબાદ ઈસુ ગાલીલના એક કફર-નહૂમ શહેરમાં ગયો. અને વિશ્રામવારે લોકોને ઉપદેશ આપ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તે ગાલીલનાં કપર-નાહૂમ નામે શહેરમાં આવ્યા. વિશ્રામવારે તે તેઓને બોધ કરતા હતા,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 પછી ઈસુ ગાલીલમાં આવેલા કાપરનાહુમમાં ગયા, અને ત્યાં વિશ્રામવારે તેમણે લોકોને ઉપદેશ આપ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 4:31

Follow us:

Advertisements


Advertisements