Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 4:15 - પવિત્ર બાઈબલ

15 તેણે સભાસ્થાનોમાં ઉપદેશ આપવાનો આરંભ કર્યો. બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, અને બધાંથી તે માન પામતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 તે યહૂદીઓનાં ભજનસ્થાનોમાં ઉપદેશ આપતા હતા, અને બધા તેમની પ્રશંસા કરતા હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 4:15

Follow us:

Advertisements


Advertisements