લૂકની લખેલી સુવાર્તા 3:37 - પવિત્ર બાઈબલ37 મથૂશેલાનો દીકરો લાખેમ હતો. હનોખનો દીકરો મથૂશેલા હતો. યારેદનો દિકરો હનોખ હતો. મહાલલેલનો દીકરો યારેદ હતો. કાઇનાનનો દીકરો મહાલલેલ હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો, See the chapterપવિત્ર બાઇબલ C.L.37 મથૂસેલાહ, હનોખ, યારેદ, માહલાએલ, કેનાન, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો, See the chapter |