લૂકની લખેલી સુવાર્તા 3:35 - પવિત્ર બાઈબલ35 સરૂગનો દીકરો નાહોર હતો. રયૂનો દીકરો સરૂગ હતો. પેલેગનો દીકરો રયૂ હતો. એબરનો દીકરો પેલેગ હતો. શેલાનો દીકરો એબર હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો, See the chapterપવિત્ર બાઇબલ C.L.35 સરૂગ, રેઉ, પેલેગ, એબેર, શેલાહ, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો. See the chapter |