લૂકની લખેલી સુવાર્તા 3:20 - પવિત્ર બાઈબલ20 તેથી હેરોદે યોહાનને કેદ કરવાનું બીજું એક ખરાબ કામ કર્યુ. આમ હેરોદના દુષ્કર્મોમાં એકનો વધારો થયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેથી તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 વળી, હેરોદે યોહાનને જેલમાં પુરાવીને સૌથી મોટું ભૂંડું ક્મ કર્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો. See the chapter |