Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 3:18 - પવિત્ર બાઈબલ

18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોની આગળ સુવાર્તા પ્રગટ કરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 શુભસંદેશનો બોધ કરતાં યોહાન લોકોને જુદી જુદી રીતે ઉત્તેજન આપતો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 3:18

Follow us:

Advertisements


Advertisements