Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 3:10 - પવિત્ર બાઈબલ

10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 લોકોએ તેને પૂછ્યું, “તો અમારે શું કરવું?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 લોકોએ તેને પૂછયું, “તો અમે શું કરીએ?”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’”

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 3:10

Follow us:

Advertisements


Advertisements