લૂકની લખેલી સુવાર્તા 24:2 - પવિત્ર બાઈબલ2 એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો. પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તેમણે જોયું તો કબરના પ્રવેશદ્વાર પરથી પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. See the chapter |