લૂકની લખેલી સુવાર્તા 23:7 - પવિત્ર બાઈબલ7 પિલાતે જાણ્યું કે ઈસુ હેરોદના તાબામાં છે. તે વખતે હેરોદ યરૂશાલેમમાં હતો. તેથી પિલાતે ઈસુને તેની પાસે મોકલ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું, ત્યારે તેણે તેમને હેરોદની પાસે મોકલ્યો; [હેરોદ] પોતે પણ તે સમયે યરુશાલેમમાં હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 ઈસુ હેરોદની સત્તા નીચેના પ્રદેશનો છે એવું પિલાતે જાણ્યું, ત્યારે તેણે ઈસુને હેરોદ પાસે મોકલ્યો. તે સમયે હેરોદ યરુશાલેમમાં હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો. See the chapter |