Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 22:65 - પવિત્ર બાઈબલ

65 તે માણસોએ ઈસુની નિંદા કરીને તેની વિરૂદ્ધ બીજું ઘણું કહ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

65 તેઓએ તેમની નિંદા કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

65 અને તેમણે ઈસુને બીજી ઘણી અપમાનજનક વાતો કહી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

65 તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 22:65

Follow us:

Advertisements


Advertisements