લૂકની લખેલી સુવાર્તા 22:45 - પવિત્ર બાઈબલ45 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી તેના શિષ્યો પાસે ગયો ત્યારે તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા. (તેઓ તેમના દુ:ખોથી વધારે થાક્યા હતા) See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 પ્રાર્થના કરીને ઊઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછા આવ્યા, ત્યારે તેમણે તેઓને શોકને લીધે ઊંઘેલા જોયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.45 પ્રાર્થનામાંથી ઊભા થઈને તે શિષ્યો પાસે પાછા ગયા અને દુ:ખને કારણે થાકી ગયા હોવાથી તેમને ઊંઘતા જોયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા, See the chapter |