Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 22:41 - પવિત્ર બાઈબલ

41 પછી ઈસુ તેઓનાથી લગભગ 50 ડગલા દૂર ગયો અને ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 આશરે પથ્થર ફેંકાય તેટલે છેટે તે તેઓથી દૂર ગયા; અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરીને કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

41 પછી પથ્થર ફેંક્ય તેટલે અંતરે તે તેમનાથી દૂર ગયા, અને ધૂંટણિયે પડીને પ્રાર્થના કરી;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે,

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 22:41

Follow us:

Advertisements


Advertisements