લૂકની લખેલી સુવાર્તા 20:4 - પવિત્ર બાઈબલ4 જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે આકાશમાંથી આવ્યું હતુ કે માણસોમાંથી?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી?” See the chapterપવિત્ર બાઇબલ C.L.4 બાપ્તિસ્મા કરવાનો અધિકાર યોહાનને ઈશ્વર તરફથી મળ્યો હતો કે માણસો તરફથી?” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’” See the chapter |