લૂકની લખેલી સુવાર્તા 2:6 - પવિત્ર બાઈબલ6 તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓ ત્યાં હતાં, એટલામાં તેના દિવસ પૂરા થયા, See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તે સમયે મિર્યામ સગર્ભા હતી. તેઓ બેથલેહેમમાં હતાં ત્યારે જ તેની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો. તેણે પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. See the chapter |