Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 2:35 - પવિત્ર બાઈબલ

35 લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 હા, અને તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં [માણસોનાં] મનની કલ્પના પ્રગટ થાય.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

35 અને એમ તેમના ગુપ્ત વિચારો જાહેર થશે. તારું હૃદય પણ તીક્ષ્ણ તલવાર જેવા દુ:ખથી વિંધાશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 હા, તારા પોતાના જીવને તલવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.’”

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 2:35

Follow us:

Advertisements


Advertisements