Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 2:2 - પવિત્ર બાઈબલ

2 આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કુરેનિયસ સિરિયા [પ્રાંત] નો હાકેમ હતો. તેના વખતમાં વસતિની એ પ્રથમ ગણતરી થઈ હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 આ પ્રથમ વસ્તી ગણતરીના સમયે કુરેનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 2:2

Follow us:

Advertisements


Advertisements