Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 2:17 - પવિત્ર બાઈબલ

17 ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓને જોયા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓને જાહેર કરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 જ્યારે ઘેટાંપાલકોએ બાળકને જોયું ત્યારે દૂતોએ બાળક વિષે તેમને જે કહ્યું હતું તે તેમણે કહી સંભળાવ્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 2:17

Follow us:

Advertisements


Advertisements