લૂકની લખેલી સુવાર્તા 17:9 - પવિત્ર બાઈબલ9 નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તે દાસે તેની આજ્ઞા પાળી માટે તે તેનો આભાર માને છે શું? See the chapterપવિત્ર બાઇબલ C.L.9 એ હુકમ માન્યા બદલ તમે નોકરનો આભાર માનો છો ખરા? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું? See the chapter |