Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 14:2 - પવિત્ર બાઈબલ

2 જલંદરનો રોગવાળા માણસને ઈસુની આગળ ઊભો રાખ્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એક માણસ તેમની આગળ હતો, તેને જલંદરનો રોગ થયો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાં જલંદરથી પીડાતો એક માણસ ઈસુની પાસે આવ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 14:2

Follow us:

Advertisements


Advertisements