લૂકની લખેલી સુવાર્તા 12:9 - પવિત્ર બાઈબલ9 પણ જો કોઈ વ્યક્તિ લોકો આગળ ઊભો રહીને જાહેર કરે કે તેને મારામાં વિશ્વાસ નથી પછી હું કહીશ કે તે વ્યક્તિ મારી નથી. હું આ દેવના દૂતોની આગળ કહીશ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના દૂતોની આગળ કરવામાં આવશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 પણ જે કોઈ જાહેરમાં એવું કબૂલ કરે કે, હું ખ્રિસ્તનો નથી, તો માનવપુત્ર પણ ઈશ્વરના દૂતો સમક્ષ તેનો ઇનકાર કરશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે. See the chapter |