Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 1:72 - પવિત્ર બાઈબલ

72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે. અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

72 એ માટે કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર સંભારે;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

72 આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવવાનું અને પોતાનો પવિત્ર કરાર પોતે યાદ રાખશે એમ તેમણે કહ્યું હતું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

72 એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 1:72

Follow us:

Advertisements


Advertisements