Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 1:63 - પવિત્ર બાઈબલ

63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

63 ત્યારે તેણે પાટી માગીને તેના પર લખ્યું, “તેનું નામ યોહાન છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

63 ઝખાર્યાએ લેખનપાટી મંગાવીને તે પર લખ્યું, “તેનું નામ યોહાન છે.” તેઓ બધા અચંબો પામ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

63 તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’”

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 1:63

Follow us:

Advertisements


Advertisements