Online Bible

- Advertisements -




લૂકની લખેલી સુવાર્તા 1:45 - પવિત્ર બાઈબલ

45 તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે જ એવું તું દઢ વિશ્વાસથી માને છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

45 ઈશ્વર તરફથી તને મળેલો સંદેશો સાચો ઠરશે એવા તારા વિશ્વાસને લીધે તને ધન્ય છે!”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.

See the chapter Copy




લૂકની લખેલી સુવાર્તા 1:45

Follow us:

Advertisements


Advertisements