લેવીય 9:18 - પવિત્ર બાઈબલ18 તેણે લોકોના શાંત્યર્પણ તરીકે બળદ અને ઘેટાનો પણ વધ કર્યો, તેના પુત્રોએ તેને લોહી આપ્યું જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેણે લોકોને માટે શાંત્યર્પણોના યજ્ઞનો બળદ તથા ઘેટો કાપ્યા. અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે વેદી પર ચારે બાજુએ છાંટયું. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 લોકો માટેના સંગતબલિ તરીકે તેણે આખલા અને ઘેટાનો બલિ ચડાવ્યો. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેણે લોકોના શાંત્યર્પણ માટે બળદ અને ઘેટાંને કાપીને તેઓનું અર્પણ કર્યું. હારુનના પુત્રોએ તેને રક્ત આપ્યું, જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. See the chapter |