લેવીય 8:36 - પવિત્ર બાઈબલ36 હારુન અને તેના પુત્રોએ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને યહોવાએ મૂસાની હસ્તક ફરમાવેલી સર્વ ક્રિયાઓ હારુને તથા તેના પુત્રોએ કરી. See the chapterપવિત્ર બાઇબલ C.L.36 તેથી આરોન અને તેના પુત્રોએ મોશેની મારફતે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર વિધિ પૂર્ણ કર્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તેથી હારુન તથા તેના પુત્રોએ યહોવાહે મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું. See the chapter |