Online Bible

- Advertisements -




લેવીય 8:29 - પવિત્ર બાઈબલ

29 અર્પણના પછી મૂસાએ પશુની છાતી લીધી અને યહોવાની સામે આરતી કરી, આ રીતે યાજકના દીક્ષાવિધિના અર્પણમાંથી તેનો ભાગ મૂસાને મળ્યો હતો. આ બધું યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે મૂજબ કરવામાં આવ્યું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને મૂસાએ છાતી લઈને યહોવાની સમક્ષ તેની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું; એ તો પ્રતિષ્ઠાના ઘેટામાંથી મૂસાનો હિસ્‍સો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

29 પછી મોશેએ છાતીનો ભાગ લઈ તે પ્રભુને ચડાવ્યો. યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિના અર્પણમાંથી એ ભાગ મોશેને મળ્યો. મોશેએ આ બધી વિધિ પ્રભુની આજ્ઞા મુજબ કરી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 મૂસાએ પશુની છાતી લઈને યહોવાહની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો.

See the chapter Copy




લેવીય 8:29

Follow us:

Advertisements


Advertisements