Online Bible

- Advertisements -




લેવીય 8:16 - પવિત્ર બાઈબલ

16 પછી તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કાળજા પરની ચરબી અને બંને મૂત્રપિંડ અને તે પરની ચરબી લીધી અને વેદીમાં હોમી દીધી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને મૂસાએ આંતરડાં પરની બધી ચરબી, તથા કલેજા પરનું ચરબીનું પડ, તથા બન્‍ને ગુરદા તથા તેઓની ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 પછી મોશેએ આંતરડાં ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્‍ને મૂત્રપિંડો અને તે ઉપરની બધી ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કલેજા પરની ચરબી અને બન્ને મૂત્રપિંડો તથા તે પરની ચરબી લીધી અને મૂસાએ વેદી પર તેનું દહન કર્યુ.

See the chapter Copy




લેવીય 8:16

Follow us:

Advertisements


Advertisements