Online Bible

- Advertisements -




લેવીય 7:32 - પવિત્ર બાઈબલ

32 તમાંરા શાંત્યર્પણના પશુની જમણી જાંઘ પણ યાજકને આપવી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને તમારાં શાંત્યર્પણોના યજ્ઞમાંથી જમણું બાવડું ઉચ્છલીયાર્પણને માટે તમારે યાજકને આપવું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

32 તમારા સંગતબલિની જમણી જાંઘ ખાસ હિસ્સા તરીકે યજ્ઞકારને મળે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તમારાં શાંત્યર્પણોના યજ્ઞોમાંથી જમણી જાંઘ ઉચ્છાલીયાર્પણને સારુ તમારે યાજકને આપવી.

See the chapter Copy




લેવીય 7:32

Follow us:

Advertisements


Advertisements