Online Bible

- Advertisements -




લેવીય 7:17 - પવિત્ર બાઈબલ

17 પણ ત્રીજા દિવસ સુધી જે વધે તેને બાળી નાખવું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ તે યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાંખવું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 પણ તે બલિદાનનું જે માંસ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પણ યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું.

See the chapter Copy




લેવીય 7:17

Follow us:

Advertisements


Advertisements