લેવીય 6:11 - પવિત્ર બાઈબલ11 ત્યાર પછી તેણે વસ્ત્રો બદલવાં અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તે પોતાનાં વસ્ત્ર ઉતારે, ને બીજાં વસ્ત્ર પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગાએ લઈ જાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 ત્યાર પછી તેણે પોતાનો પોશાક બદલવો અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ નાખી દેવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે પોતાના વસ્ત્રો બદલે અને બીજા વસ્ત્રો પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય. See the chapter |