Online Bible

- Advertisements -




લેવીય 4:17 - પવિત્ર બાઈબલ

17 તેમાં આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પડદા પર છાંટવું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાની સમક્ષ પડદાની સામે તે સાત વાર છાંટે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 તેણે તે રક્તમાં આંગળી બોળી પ્રભુ સમક્ષ પડદા ઉપર સાતવાર છાંટવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાહની સમક્ષ સાત વાર પડદા પર છાંટે.

See the chapter Copy




લેવીય 4:17

Follow us:

Advertisements


Advertisements