Online Bible

- Advertisements -




લેવીય 4:16 - પવિત્ર બાઈબલ

16 ત્યાર પછી અભિષિક્ત યાજકે તેનું થોડું લોહી મુલાકાતમંડપમાં લાવી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાંનું લઈને મુલાકાતમંડપમાં આવે;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 ત્યારપછી પ્રમુખ યજ્ઞકારે તેનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લઈ જવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અભિષિક્ત યાજક તે બળદનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લાવે.

See the chapter Copy




લેવીય 4:16

Follow us:

Advertisements


Advertisements