Online Bible

- Advertisements -




લેવીય 3:14 - પવિત્ર બાઈબલ

14 યાજકે તેના નીચેના ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં પરની અને તેની આસપાસની બધી જ ચરબી,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તે તેમાંથી પોતાનું અર્પણ ચઢાવે, એટલે આંતરડાંની આસપાની ચરબી તથા આંતરડઅં પરની બધી ચરબી,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

14 પછી યજ્ઞકારે આટલા ભાગો પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવવા: આંતરડા ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે માણસ અગ્નિથી પોતાનું અર્પણ યહોવાહને માટે ચઢાવે. તે આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી કાઢી લે.

See the chapter Copy




લેવીય 3:14

Follow us:

Advertisements


Advertisements