Online Bible

- Advertisements -




લેવીય 3:10 - પવિત્ર બાઈબલ

10 બંને મૂત્રપિંડો અને તેમના પરની કમર પાસેની ચરબી, કાળજા અને મૂત્રપિંડો પરની ચરબી,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તથા બન્‍ને ગુરદા તથા તેઓ પરની ચરબી જાંઘો પાસ હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 બન્‍ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી તથા કલેજાનો ચરબીયુક્ત ભાગ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બન્ને મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને મૂત્રપિંડ સાથે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.

See the chapter Copy




લેવીય 3:10

Follow us:

Advertisements


Advertisements