Online Bible

- Advertisements -




લેવીય 27:13 - પવિત્ર બાઈબલ

13 જો તે વ્યક્તિ તેને છોડાવવા ઈચ્છતો હોય તો તેણે કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચુકવવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ જો ખરેખર તે છોડાવી લેવાની તેની મરજી હોય, તો તે તેમાં તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 જો તે માણસ તેને ખરીદીને છોડાવી લેવા ઇચ્છે તો તેણે તેની કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને જો તે વ્યક્તિ તેને છોડાવવા ઇચ્છતો હોય તો તેણે તેની કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચૂકવવો.

See the chapter Copy




લેવીય 27:13

Follow us:

Advertisements


Advertisements