Online Bible

- Advertisements -




લેવીય 26:38 - પવિત્ર બાઈબલ

38 “વિદેશી પ્રજાઓ વચ્ચે તમાંરો અંત આવશે અને તમાંરા દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે, અને તમે મૃત્યુ પામશો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 અને વિદેશીઓ મધ્યે તમારો વિનાશ થશે, ને તમારા શત્રુઓનો દેશ તમને ખાઈ જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

38 તમે દેશનિકાલમાં માર્યા જશો અને દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 વિદેશી પ્રજાઓ વચ્ચે તમારો અંત આવશે અને તમારા શત્રુઓની ભૂમિ તમને ખાઈ જશે.

See the chapter Copy




લેવીય 26:38

Follow us:

Advertisements


Advertisements