લેવીય 26:23 - પવિત્ર બાઈબલ23 “આમ છતાં પણ જો તમાંરું પરિવર્તન નહિ થાય અને તમે નહિ સુધરો અને માંરી વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો; See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને જો એવી શિક્ષાથી તમે સુધરીને મારી તરફ નહિ વળો, પણ મારી વિરુદ્ધ ચાલશો, See the chapterપવિત્ર બાઇબલ C.L.23 “એ બધી શિક્ષાથી પણ નહિ સુધરતાં તમે મારી સામા થશો, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આમ છતાં પણ જો તમે મારી શિક્ષા ગ્રહણ નહિ કરો અને મારી વિરુદ્ધ ચાલશો, See the chapter |