લેવીય 25:54 - પવિત્ર બાઈબલ54 “જો જુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમ્યાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં જોઈએ, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 અને જો તે આવી રીતે ખંડી લેવાય નહિ, તો તે તથા તેની સાથે તેનાં છોકરાં જુબિલીના વર્ષમાં છૂટી જાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.54 જો તેને કોઈ રીતે સ્વતંત્ર કરવામાં ન આવે તો પછીના ઋણમુક્તિના વર્ષમાં તે અને તેનાં બાળકો સ્વતંત્ર થઈ જાય. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 જો જ્યુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમિયાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જ્યુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં, See the chapter |