Online Bible

- Advertisements -




લેવીય 25:5 - પવિત્ર બાઈબલ

5 જમીન પર પડેલા દાણામાંથી જે કંઈ પાકે અથવા છાંટયા વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમાંરે લેવાં નહિ, એ વર્ષે જમીનને સંપૂર્ણ વિશ્રામ આપવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તારી ફસલમાં જે પોતાની મેળે ઊગ્યું હોય તે તારે કાપવું નહિ, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષો તારે વીણી લેવી નહિ; એ વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનું થાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 તે વર્ષે પડેલા દાણામાંથી ઊગેલા અન્‍નનો પાક તમારે લેવો નહિ કે કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષ એકઠી કરવી નહિ.તે તો જમીનને માટે સંપૂર્ણ સાબ્બાથનું એટલે આરામનું વર્ષ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જમીન પર જે પોતાની જાતે ઊગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહિ અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહિ. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય.

See the chapter Copy




લેવીય 25:5

Follow us:

Advertisements


Advertisements