લેવીય 25:34 - પવિત્ર બાઈબલ34 લેવી પોતાના નગરોની આસપાસ આવેલી સહિયારી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે અને તેના પર અન્ય કોઈનો હક રહે નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 પણ તેમનાં નગરોનાં પાદરનાં ખેતરો વેચાય નહિ; કેમ કે તે તેઓનું કાયમનું વતન છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.34 પરંતુ લેવીઓનાં શહેરોની ચારેબાજુની ઘાસચારાની જમીન કદી વેચવામાં આવે નહિ. તે તો તેમની કાયમી મિલક્ત છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે. See the chapter |