લેવીય 25:32 - પવિત્ર બાઈબલ32 “તેમાં એક અપવાદ છે: લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ ગમે ત્યારે છોડાવી શકાય; See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તોપણ લેવીઓનાં નગરોને તથા તેઓના વતનનાં નગરોનાં ઘરોને લેવીઓ કોઈપણ વખતે છોડાવી શકે. See the chapterપવિત્ર બાઇબલ C.L.32 જો કે લેવીઓને તેમનાં માલિકીનાં મકાન ગમે ત્યારે પાછાં ખરીદી લેવાનો કાયમી હક્ક છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય. See the chapter |