લેવીય 25:13 - પવિત્ર બાઈબલ13 આ મુક્તિ વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતાને ઘેર, પોતાના પરિવારની મિલકતવાળા મકાનમાં પાછા ફરવું, જો તેણે તે વેચી દીધું હોય, તો તે ફરીથી તેને પ્રાપ્ત થશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 આ જુબિલીના વર્ષમાં તમો સર્વ માણસો પોતપોતાના વતનમાં પાછા જાઓ. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 “આ વર્ષે વેચવામાં આવેલી મિલક્ત પોતાના મૂળ માલિકને પાછી મળે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જ્યુબિલીના વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના વતનમાં પાછા જવું. See the chapter |