Online Bible

- Advertisements -




લેવીય 25:12 - પવિત્ર બાઈબલ

12 કારણ, તમાંરા માંટે એ રણશિંગડાનું પવિત્ર મુક્તિવર્ષ છે, અને તમાંરે તેને પવિત્ર રાખવાનું છે એટલે એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમાંરે ખાવાના ઉપયોગમાં લેવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે એ તો જ્યુબિલી છે. તેને તમારે પવિત્ર ગણવી; તે વર્ષમાં ઊપજેલું તમે ખેતરમાંથી ખાશો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 કારણ, એ તો ઋણમુક્તિનું વર્ષ છે અને તમારે તેને પવિત્ર પાળવાનું છે. પણ ખેતી કર્યા વિનાના ખેતરમાંથી જે આપમેળે ઊગે તે સીધેસીધું ખોરાક માટે ઉપયોગમાં લેવાનું છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો.

See the chapter Copy




લેવીય 25:12

Follow us:

Advertisements


Advertisements