Online Bible

- Advertisements -




લેવીય 24:19 - પવિત્ર બાઈબલ

19 “જો કોઈ વ્યક્તિ અન્યને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તે તેને કરવું:

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને જો કોઈ માણસ પોતાના પડોશીને [શરીરે] ખોડ થાય એવું કંઈ કરે, તો જેમ તેણે કર્યું હોય તેમ જ તેને કરવામાં આવે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 “જો કોઈ બીજાને ઇજા પહોંચાડે તો તેને તેવી જ ઇજા પહોંચાડવી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો કોઈ વ્યક્તિ તેના પડોશીને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તેવું જ તેને કરવું:

See the chapter Copy




લેવીય 24:19

Follow us:

Advertisements


Advertisements