લેવીય 24:17 - પવિત્ર બાઈબલ17 “જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મોતની સજા કરવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને જે જન કોઈ મનુષ્યને પ્રાણઘાતક માર મારે, તે નક્કી માર્યો જાય; See the chapterપવિત્ર બાઇબલ C.L.17 “જો કોઈ ખૂન કરે તો તેને મોતની સજા ફટકારવામાં આવે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અને જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મૃત્યુદંડ આપવો. See the chapter |