Online Bible

- Advertisements -




લેવીય 24:12 - પવિત્ર બાઈબલ

12 યહોવાનો ચૂકાદો ના આવે ત્યાં સુધી તેને ચોકી પહેરા હેઠળ રાખવાનું નક્કી થયું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો, એ માટે કે [તેને શું કરવું] તે યહોવાના મુખથી તેમને જણાવવામાં આવે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 જ્યાં સુધી પ્રભુનો ચુકાદો ના આવે ત્યાં સુધી તેમણે તેને ચોકીપહેરા નીચે રાખ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહોવાહથી તેમની ઇચ્છા જણાવવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તેને ચોકીમાં રાખ્યો.

See the chapter Copy




લેવીય 24:12

Follow us:

Advertisements


Advertisements