Online Bible

- Advertisements -




લેવીય 23:44 - પવિત્ર બાઈબલ

44 મૂસાએ યહોવાના માંનમાં પાળવાના ઉત્સવોને લગતા નિયમો ઇસ્રાએલના તમાંમ લોકોને જણાવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 અને મૂસાએ ઇઝરાયલી લોકોને યહોવાનાં મુકરર પર્વોનું વર્ણન કરી બતાવ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

44 આ રીતે મોશેએ પ્રભુના માનમાં ઉજવવાનાં ધાર્મિક પર્વો માટે એ નિયમો ઇઝરાયલી લોકને આપ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 મૂસાએ યહોવાહે મુકરર કરેલા પર્વો વિષે ઇઝરાયલીઓને કહી જણાવ્યું.

See the chapter Copy




લેવીય 23:44

Follow us:

Advertisements


Advertisements