લેવીય 23:4 - પવિત્ર બાઈબલ4 “પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાનાં મુક્કર પર્વો, એટલે પવિત્ર મેળાવડા કે જે વિષે ઠરાવેલે સમયે તમારે જાહેરાત કરવી તે આ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 “તમારે નીચેનાં પર્વો તેમના નિયત સમયે ઊજવવાનાં છે.: See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પ્રતિવર્ષ યહોવાહના જે ઉત્સવો ઊજવવાના, મેળાવડા કરવા માટે ઢંઢેરો પિટાવવાના આ પવિત્ર ઉત્સવો છે તે આ છે. See the chapter |