Online Bible

- Advertisements -




લેવીય 23:25 - પવિત્ર બાઈબલ

25 એ દિવસે તમાંરે રણશિંગડા ફૂંકવા અને ધર્મસંમેલન કરવું. તમાંરે રોજનું કોઈ કામ કરવું નહિ પરંતુ યહોવાની સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તમારે કોઈ સંસારી કામ કરવું નહિ; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

25 તે દિવસે પ્રભુને અગ્નિબલિ ચડાવવો અને રોજિંદું કામ કરવું નહિ.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહિ, પરંતુ યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.’”

See the chapter Copy




લેવીય 23:25

Follow us:

Advertisements


Advertisements